
તમે આત્માના ફળ ચુંટીને સારી પસંદગી કરી શકો છો!
ઈસુ અમને સારી પસંદગીઓ બનાવવા માટે અમારા હૃદય ને આત્માના ફળ થી ભરી મુકવા કહે છે!

હું આલિંગન આપું ત્યારે હું પ્રેમ પસંદ કરું!

હું સ્મિત આપું ત્યારે હું આનંદ પસંદ કરું!

“હું દિલગીર છું” એમ કહું ત્યારે હું શાંતિ પસંદ કરું!

હું મારા વારાની રાહ જોઉં ત્યારે હું ધીરજ પસંદ કરું!

હું અન્ય લોકો સાથે ભાગ વહેચું ત્યારે હું દયા પસંદ કરું!

હું સત્ય કહું ત્યારે હું સાલસતા પસંદ કરું!

હું ભગવાન સાથે પ્રાર્થના રૂપે વાત કરું ત્યારે હું વફાદારી પસંદ કરું!

હું બીજા ને મદદ કરું ત્યારે હું નમ્રતા પસંદ કરું!

હું દિશાઓ અનુસરું ત્યારે હું સ્વ નિયંત્રણ પસંદ કરું!
ઈસુ ને તમારા ઉપર ગર્વ છે અને તેઓ તમોને ખુબ પ્રેમ કરે છે!
તમો સારી પસંદગીઓ બનાવવા માટે તમારા હૃદય ને આત્માના ફળ થી ભરી મુકવા માટે ઈસુને મદદ કરવા માટે કેહવાનું ભૂલશો નહિ!