તેથી જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારે આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ:‘ઓ આકાશમાંના અમારા પિતા, અમે પ્રાર્થના કરીએ કે તારું નામ હંમેશા પવિત્ર રહેવું જોઈએ.
10 તારું રાજ્ય આવે અને તું ઈચ્છે છે તેવી બાબતો જે રીતે આકાશમાં બને છે તે રીતે પૃથ્વી ઉપર બને તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
11 અમને અમારી રોજની જરૂરિયાત પ્રમાણે અન્ન આપ.
12 જે રીતે અમે અમારું ખરાબ કરનારને માફી આપી છે, તે રીતે તું પણ અમે કરેલા પાપોની માફી આપ.
13 અને અમને લાલચમાં પડવા દઈશ નહિ; પરંતુ શેતાનથી અમને બચાવ.
માથ્થી 6:9-13

ઈસુ શીખવે છે કે:
ઈશ્વર પવિત્ર છે.
પૃથ્વી પર ઈશ્વર નું રાજ્ય આવી રહ્યું છે.
ઈશ્વરનું રાજ્ય કરવામાં આવશે.
ઈશ્વર મારી દૈનિક જરૂરિયાતો પૂરી પાડે છે.
ઈશ્વર મારા પાપો માટે મને માફ કરે છે.
ઈશ્વર મને બીજાઓને માફ કરવા માં મદદ કરે છે.
ઈશ્વર લાલચોમાં ન પાડવામાં મારી મદદ કરે છે.
ઈશ્વર દુષ્ટ માંથી અમને બચાવે છે.

હસતો ચહેરો કહે છે:
હું ઈશ્વરનું નામ આદર થી લવ છું.
હું તે દિવસ ની રાહ જોવ છુ જે દિવસે ઇસુ પાછા આવશે.
હું કેવી રીતે સારી પસંદગી કરી શકું તે બતાવવા માટે હું ઈશ્વર ને પૂછી શકું છુ.
મારી જરૂરીયાતો પૂરી થાય તેના માટે હું ઈશ્વર પર ભરોસો કરી શકું છુ. (મારી માંગો નહિ )
હું માની શકું છુ જયારે ઈશ્વર મારા પાપો માફ કરે છે જયારે હું કહું મને માફ કરો.
હું હંમેશા અન્ય લોકોના પાપ માફ કરાવવા માટે ઈશ્વર ની મદદ માટે પૂછી શકું છુ.
હું મુશ્કેલી બહાર રહેવા માટે ઈશ્વર ની મદદ માટે પૂછી શકું છુ.
હું બધા સમયે મારા રક્ષણ માટે ઈશ્વર ને પૂછી શકું છુ.

ગીત: શું તમે માનશો?
શું તમે માનશો …ઈશ્વરના શબ્દો માં?
શું તમે માનશો … આ ટેસ્ટામેન્ટમાં?
શું તમે માનશો … આ કુમારિકા જન્મ માં?
શું તમે માનશો … શબ્દ કરેલા માનવદેહ માં?
(સમૂહગીત)
ઓ, ઇસુ તમને ખબર છે કે હું વિશ્વાસ રાખુ છુ

હું જરૂર માનું છુ, હું માનું છુ, હું જરૂર માનું છુ
શું તમે માનશો … તે મારા માટે મૃત્યુ પામ્યા?
શું તમે માનશો … તે ફરીથી ઉભા થયા?
શું તમે માનશો … તેઓ તમારા પાપો માફ કરશે?
શું તમે માનશો … તેમના વિજય માં?
(સમૂહગીત)
શું તમે માનશો … પવિત્ર આત્મામાં?
શું તમે માનશો … તેમના ચમત્કાર માં?
શું તમે માનશો … ઉપર સ્વર્ગ માં?
શું તમે માનશો … અમારા તારણહાર પ્રેમ માં?
(સમૂહગીત 3x)