પઝલ નો દરેક ભાગ મહત્વનો છે
એક ટુકડો ગુમ થયેલ હોય, તો તમે પઝલ સમાપ્ત નથી કરી શકતા.
એક ટુકડો ગુમ થયેલ હોય, તો તમે પઝલ સમાપ્ત નથી કરી શકતા.

ભગવાન એ તમને પઝલ ના ટુકડા ની જેમ બનાવ્યા છે.
તમે ભગવાન ના પ્રેમ ના એક ખુબજ ખાસ ભાગ છો.
ઈશુ આપણને પ્રેમ વેહ્ચવાનું કહે છે જયારે પણ આપણે કોઈને મળીયે!
ક્યારેક લોકો સારા કર્યો કરવા ન ઈચ્છે. જયારે આવું થાય, ત્યારે તેમના પઝલ નો ટુકડો ગુમ થયેલ હોય છે!
સારા કાર્યો કરવાથી, તમારા પઝલ ના ભાગ ઈસુ સાથે હંમેશા છે કે નહીં તેની ખાતરી કરી શકો છો!
ભગવાન ના પ્રેમ નો ટુકડો આજેજ વેહ્ચો
એફેસીઓનેપત્ર 2:10
દેવે આપણને જેવા બનાવ્યા, તેવા આપણે છીએ. કારણકે આપણે તેની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કર્યા છે.

ગીત ના શબ્દો: મને કામ મળી ગયું છે
સમૂહગીત
મને કામ મળી ગયું છે
મને કામ મળી ગયું છે
ઈસુ ખ્રિસ્તે દ્વારા મને આપવામાં આવ્યું છે
મને કામ મળી ગયું છે
હું મારો દિવસ
પ્રાર્થના બોલીને કરીશ
એક મદદ નો હાથ ધરીને
હું તેમની કાળજી રાખું છું તે બતાવીશ
હું તે લોકો ને આપીશ
જે લોકો ને જરૂર છે
જે બીમાર, ગરીબ, અથવા એકાકી
બધા એક સમાન
સમૂહગીત
હું એક દાખલા તરીકે જીવીશ
અને તેમના નામ ની સ્તુતિ કરીશ
અને ભેટ તરીકે મારો દિવસ
બધા પીડિતો ને આપીશ
હું મારો હાથ ધરીશ
અને ઈશ્વર ને પૂછીશ
દર્દ માંથી મુક્તિ અપાવા માટે
સમૂહગીત
બેઘર, ખોવાયેલા દૂરુપયોગ કરેલા લોકો
ની મદદ કરવી
હું મારા બાળકો ને પણ શીખવીશ
બીજાની મદદ કેવી રીતે કરવી
મારા ભાઈ અને બહેનો ની
પણ સંભાળ રાખવી
અમે બધા માનીએ છીએ કે
બધા પાસે પોત પોતાના કામ છે
સમૂહગીત 2X